चौपाई
સપ્ત પ્રબન્ધ સુભગ સોપાના। ગ્યાન નયન નિરખત મન માના।।
રઘુપતિ મહિમા અગુન અબાધા। બરનબ સોઇ બર બારિ અગાધા।।
રામ સીય જસ સલિલ સુધાસમ। ઉપમા બીચિ બિલાસ મનોરમ।।
પુરઇનિ સઘન ચારુ ચૌપાઈ। જુગુતિ મંજુ મનિ સીપ સુહાઈ।।
છંદ સોરઠા સુંદર દોહા। સોઇ બહુરંગ કમલ કુલ સોહા।।
અરથ અનૂપ સુમાવ સુભાસા। સોઇ પરાગ મકરંદ સુબાસા।।
સુકૃત પુંજ મંજુલ અલિ માલા। ગ્યાન બિરાગ બિચાર મરાલા।।
ધુનિ અવરેબ કબિત ગુન જાતી। મીન મનોહર તે બહુભાી।।
અરથ ધરમ કામાદિક ચારી। કહબ ગ્યાન બિગ્યાન બિચારી।।
નવ રસ જપ તપ જોગ બિરાગા। તે સબ જલચર ચારુ તડ઼ાગા।।
સુકૃતી સાધુ નામ ગુન ગાના। તે બિચિત્ર જલ બિહગ સમાના।।
સંતસભા ચહુદિસિ અવાઈ। શ્રદ્ધા રિતુ બસંત સમ ગાઈ।।
ભગતિ નિરુપન બિબિધ બિધાના। છમા દયા દમ લતા બિતાના।।
સમ જમ નિયમ ફૂલ ફલ ગ્યાના। હરિ પત રતિ રસ બેદ બખાના।।
ઔરઉ કથા અનેક પ્રસંગા। તેઇ સુક પિક બહુબરન બિહંગા।।
दोहा/सोरठा
પુલક બાટિકા બાગ બન સુખ સુબિહંગ બિહારુ।
માલી સુમન સનેહ જલ સીંચત લોચન ચારુ।।37।।