3.7.65

चौपाई
બહુરિ રામ અભિષેક પ્રસંગા। પુનિ નૃપ બચન રાજ રસ ભંગા।।
પુરબાસિન્હ કર બિરહ બિષાદા। કહેસિ રામ લછિમન સંબાદા।।
બિપિન ગવન કેવટ અનુરાગા। સુરસરિ ઉતરિ નિવાસ પ્રયાગા।।
બાલમીક પ્રભુ મિલન બખાના। ચિત્રકૂટ જિમિ બસે ભગવાના।।
સચિવાગવન નગર નૃપ મરના। ભરતાગવન પ્રેમ બહુ બરના।।
કરિ નૃપ ક્રિયા સંગ પુરબાસી। ભરત ગએ જહપ્રભુ સુખ રાસી।।
પુનિ રઘુપતિ બહુ બિધિ સમુઝાએ। લૈ પાદુકા અવધપુર આએ।।
ભરત રહનિ સુરપતિ સુત કરની। પ્રભુ અરુ અત્રિ ભેંટ પુનિ બરની।।

दोहा/सोरठा
કહિ બિરાધ બધ જેહિ બિધિ દેહ તજી સરભંગ।।
બરનિ સુતીછન પ્રીતિ પુનિ પ્રભુ અગસ્તિ સતસંગ।।65।।

Kaanda: 

Type: 

Language: 

Verse Number: