चौपाई
અબ સુનુ પરમ બિમલ મમ બાની। સત્ય સુગમ નિગમાદિ બખાની।।
નિજ સિદ્ધાંત સુનાવઉતોહી। સુનુ મન ધરુ સબ તજિ ભજુ મોહી।।
મમ માયા સંભવ સંસારા। જીવ ચરાચર બિબિધિ પ્રકારા।।
સબ મમ પ્રિય સબ મમ ઉપજાએ। સબ તે અધિક મનુજ મોહિ ભાએ।।
તિન્હ મહદ્વિજ દ્વિજ મહશ્રુતિધારી। તિન્હ મહુનિગમ ધરમ અનુસારી।।
તિન્હ મહપ્રિય બિરક્ત પુનિ ગ્યાની। ગ્યાનિહુ તે અતિ પ્રિય બિગ્યાની।।
તિન્હ તે પુનિ મોહિ પ્રિય નિજ દાસા। જેહિ ગતિ મોરિ ન દૂસરિ આસા।।
પુનિ પુનિ સત્ય કહઉતોહિ પાહીં। મોહિ સેવક સમ પ્રિય કોઉ નાહીં।।
ભગતિ હીન બિરંચિ કિન હોઈ। સબ જીવહુ સમ પ્રિય મોહિ સોઈ।।
ભગતિવંત અતિ નીચઉ પ્રાની। મોહિ પ્રાનપ્રિય અસિ મમ બાની।।
दोहा/सोरठा
સુચિ સુસીલ સેવક સુમતિ પ્રિય કહુ કાહિ ન લાગ।
શ્રુતિ પુરાન કહ નીતિ અસિ સાવધાન સુનુ કાગ।।86।।