3.1.44

चौपाई
ભરદ્વાજ મુનિ બસહિં પ્રયાગા। તિન્હહિ રામ પદ અતિ અનુરાગા।।
તાપસ સમ દમ દયા નિધાના। પરમારથ પથ પરમ સુજાના।।
માઘ મકરગત રબિ જબ હોઈ। તીરથપતિહિં આવ સબ કોઈ।।
દેવ દનુજ કિંનર નર શ્રેની। સાદર મજ્જહિં સકલ ત્રિબેનીં।।
પૂજહિ માધવ પદ જલજાતા। પરસિ અખય બટુ હરષહિં ગાતા।।
ભરદ્વાજ આશ્રમ અતિ પાવન। પરમ રમ્ય મુનિબર મન ભાવન।।
તહાહોઇ મુનિ રિષય સમાજા। જાહિં જે મજ્જન તીરથરાજા।।
મજ્જહિં પ્રાત સમેત ઉછાહા। કહહિં પરસપર હરિ ગુન ગાહા।।

दोहा/सोरठा
બ્રહ્મ નિરૂપમ ધરમ બિધિ બરનહિં તત્ત્વ બિભાગ।
કહહિં ભગતિ ભગવંત કૈ સંજુત ગ્યાન બિરાગ।।44।।

Kaanda: 

Type: 

Language: 

Verse Number: